મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કર્ણાવતી મહાનગર, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે આવતીકાલે ૧૨ એપ્રિલ, રવિવારે સવારે ૯.૩૦ કલાકે એક જ સમયે ૧૫ મહાનગરપાલિકાઓમાં ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપાના ઉમેદવારો ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કર્ણાવતી મહાનગર, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં સંગઠનની યોજના મુજબ ભાજપાના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એકસાથે જનસેવાનો સંકલ્પ લેશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૮૪ નગરપાલિકા અને ૨૬૦ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરી છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આવતીકાલે ૧૨ એપ્રિલ, રવિવારે સવારે ૯.૩૦ કલાકે ૧૫ મહાનગરપાલિકાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપાના ઉમેદવારો સંકલ્પ લઈ ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ કારગીલ ચોક ચાર રસ્તા, પીપલોદ, સુરત ખાતે; સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલા લાલ બંગલા સર્કલ, જામનગર ખાતે; પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ પંડિત દિનદયાળ ભવન, સર ટી હોસ્પિટલ સામે, ભાવનગર ખાતે; પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપત વસાવા સરદાર ચોક, વાપી ખાતે; કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, મદ્રેશા હાઇસ્કુલ, ગાડા કોલેજની બાજુમાં, નવસારી ખાતે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તોરણવાળી માતાનો ચોક, મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, પંડિત દીનદયાળ ઓડીટોરિયમ, સ્વામી. ગુરુકુળની બાજુમાં, ગાંધીધામ ખાતે; પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સંયોજક અને પૂર્વ મંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયા બેઠક મંદિર, આણંદ ખાતે; પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, દેસાઈ વગડો, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળ, નડિયાદ ખાતે; પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુક સુદામા ચોક, મહાસાગર ઓફિસ પાસે, પોરબંદર ખાતે; પૂર્વ મંત્રીશ્રી આઇ.કે. જાડેજા, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી ખાતે; તથા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વઢવાણ હવા મહેલ, સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે. તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે. તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં સંગઠનની યોજના મુજબ ભાજપાના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એકસાથે જનસેવાનો સંકલ્પ લેશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૮૪ નગરપાલિકા અને ૨૬૦ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરી છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આવતીકાલે ૧૨ એપ્રિલ, રવિવારે સવારે ૯.૩૦ કલાકે ૧૫ મહાનગરપાલિકાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપાના ઉમેદવારો સંકલ્પ લઈ ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ કારગીલ ચોક ચાર રસ્તા, પીપલોદ, સુરત ખાતે; સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલા લાલ બંગલા સર્કલ, જામનગર ખાતે; પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ પંડિત દિનદયાળ ભવન, સર ટી હોસ્પિટલ સામે, ભાવનગર ખાતે; પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપત વસાવા સરદાર ચોક, વાપી ખાતે; કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, મદ્રેશા હાઇસ્કુલ, ગાડા કોલેજની બાજુમાં, નવસારી ખાતે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તોરણવાળી માતાનો ચોક, મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, પંડિત દીનદયાળ ઓડીટોરિયમ, સ્વામી. ગુરુકુળની બાજુમાં, ગાંધીધામ ખાતે; પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સંયોજક અને પૂર્વ મંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયા બેઠક મંદિર, આણંદ ખાતે; પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, દેસાઈ વગડો, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળ, નડિયાદ ખાતે; પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુક સુદામા ચોક, મહાસાગર ઓફિસ પાસે, પોરબંદર ખાતે; પૂર્વ મંત્રીશ્રી આઇ.કે. જાડેજા, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી ખાતે; તથા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વઢવાણ હવા મહેલ, સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે. તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કર્ણાવતી મહાનગર, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં સંગઠનની યોજના મુજબ ભાજપાના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એકસાથે જનસેવાનો સંકલ્પ લેશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત, ૮૪ નગરપાલિકા અને ૨૬૦ તાલુકા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ કરી છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપાની યોજના અનુસાર આવતીકાલે ૧૨ એપ્રિલ, રવિવારે સવારે ૯.૩૦ કલાકે ૧૫ મહાનગરપાલિકાઓમાં એક જ સમયે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ સાથે ભાજપાના ઉમેદવારો સંકલ્પ લઈ ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા, કાંકરિયા અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રેસકોર્સ રિંગ રોડ, બહુમાળી ભવન પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી કીર્તિ મંદિર, કાલાઘોડા સર્કલ પાસે, વડોદરા મહાનગર ખાતે ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ કારગીલ ચોક ચાર રસ્તા, પીપલોદ, સુરત ખાતે; સાંસદશ્રી પરષોત્તમભાઈ રૂપાલા લાલ બંગલા સર્કલ, જામનગર ખાતે; પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુ પંડિત દિનદયાળ ભવન, સર ટી હોસ્પિટલ સામે, ભાવનગર ખાતે; પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપત વસાવા સરદાર ચોક, વાપી ખાતે; કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, મદ્રેશા હાઇસ્કુલ, ગાડા કોલેજની બાજુમાં, નવસારી ખાતે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, તોરણવાળી માતાનો ચોક, મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, પંડિત દીનદયાળ ઓડીટોરિયમ, સ્વામી. ગુરુકુળની બાજુમાં, ગાંધીધામ ખાતે; પ્રદેશ ચુંટણી સંચાલન સમિતિના સંયોજક અને પૂર્વ મંત્રીશ્રી ગોરધનભાઈ ઝડફીયા બેઠક મંદિર, આણંદ ખાતે; પૂર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, દેસાઈ વગડો, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મસ્થળ, નડિયાદ ખાતે; પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુક સુદામા ચોક, મહાસાગર ઓફિસ પાસે, પોરબંદર ખાતે; પૂર્વ મંત્રીશ્રી આઇ.કે. જાડેજા, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી ખાતે; તથા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, વઢવાણ હવા મહેલ, સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે. તમામ 15 મહાનગરપાલિકાઓના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ કાર્યક્રમમાં જનસેવાનો સંકલ્પ લેશે. Post navigation દંઢાવ્ય ઔદિચ્ય સહસ્ત્ર મંડળની કારોબારી બેઠક યોજાઈ ચંદ્રેશ કોટકને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નિરીક્ષકની જવાબદારી